
શિવ મહિમ્ન સ્તોત્ર (સંસ્કૃત: શ્રીશિવમહિમ્નસ્તોત્રમ્) ભગવાન શિવની મહિમા વર્ણવતું એક અતિ શક્તિશાળી અને પવિત્ર સ્તોત્ર છે. તેની રચના મહાન શિવભક્ત ગંધર્વરાજ પુષ્પદંત દ્વારા અત્યંત ભક્તિ અને પ્રેમભાવથી કરવામાં આવી હતી. આ સ્તોત્ર ભગવાન શિવની અસીમ શક્તિ, કરુણા અને ગુણોનું સુંદર વર્ણન કરે છે.
“સ્તોત્રેણ કિલ્બિષહરેણ હરપ્રિયેણ” આ પંક્તિ દ્વારા મહિમ્ન સ્તોત્રનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે, જે દર્શાવે છે કે આ સ્તોત્ર ભગવાન શિવને અતિ પ્રિય છે અને પાપોનો નાશ કરે છે. આ સ્તોત્રમાં શિવ અને વિષ્ણુના સંયુક્ત સ્વરૂપ ‘હરિહર’નું પણ ગૌરવ કરવામાં આવ્યું છે.
શિવ મહિમ્ન સ્તોત્ર માત્ર શ્લોકોનો સમૂહ નથી, પરંતુ તેને સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સ્તોત્રના દરેક શ્લોકથી ભક્તના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધા જન્મે છે અને તે ભગવાન શિવના અનંત સ્વરૂપ સાથે જોડાય છે. આ પવિત્ર સ્તોત્રનો પાઠ કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરીએ.
લિરિક્સ – શિવ મહિમ્ન સ્તોત્ર
પુષ્પદંત ઉવાચ –
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || ૧ ||
અતીતઃ પંથાનં તવ ચ મહિમા વાઙ્મનસયોઃ
અતદ્વ્યાવૃત્ત્યા યં ચકિતમભિધત્તે શ્રુતિરપિ ।
સ કસ્ય સ્તોતવ્યઃ કતિવિધગુણઃ કસ્ય વિષયઃ
પદે ત્વર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ ॥ ૨ ॥
મધુસ્ફીતા વાચઃ પરમમમૃતં નિર્મિતવતઃ
તવ બ્રહ્મન્ કિં વાગપિ સુરગુરોર્વિસ્મયપદમ્ ।
મમ ત્વેતાં વાણીં ગુણકથનપુણ્યેન ભવતઃ
પુનામીત્યર્થેઽસ્મિન્ પુરમથન બુદ્ધિર્વ્યવસિતા ॥ ૩ ॥
તવૈશ્વર્યં યત્તજ્જગદુદયરક્ષાપ્રલયકૃત્
ત્રયીવસ્તુ વ્યસ્તં તિસ્રુષુ ગુણભિન્નાસુ તનુષુ ।
અભવ્યાનામસ્મિન્ વરદ રમણીયામરમણીં
વિહંતું વ્યાક્રોશીં વિદધત ઇહૈકે જડધિયઃ ॥ ૪ ॥
કિમીહઃ કિંકાયઃ સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં
કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ ।
અતર્ક્યૈશ્વર્યે ત્વય્યનવસર દુઃસ્થો હતધિયઃ
કુતર્કોઽયં કાંશ્ચિત્ મુખરયતિ મોહાય જગતઃ ॥ ૫ ॥
અજન્માનો લોકાઃ કિમવયવવંતોઽપિ જગતાં
અધિષ્ઠાતારં કિં ભવવિધિરનાદૃત્ય ભવતિ ।
અનીશો વા કુર્યાદ્ ભુવનજનને કઃ પરિકરો
યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે ॥ ૬ ॥
ત્રયી સાંખ્યં યોગઃ પશુપતિમતં વૈષ્ણવમિતિ
પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ ।
રુચીનાં વૈચિત્ર્યાદૃજુકુટિલ નાનાપથજુષાં
નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઇવ ॥ ૭॥
મહોક્ષઃ ખટ્વાંગં પરશુરજિનં ભસ્મ ફણિનઃ
કપાલં ચેતીયત્તવ વરદ તંત્રોપકરણમ્ ।
સુરાસ્તાં તામૃદ્ધિં દધતિ તુ ભવદ્ભૂપ્રણિહિતાં
ન હિ સ્વાત્મારામં વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ ॥ ૮ ॥
ધ્રુવં કશ્ચિત્ સર્વં સકલમપરસ્ત્વધ્રુવમિદં
પરો ધ્રૌવ્યાઽધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે ।
સમસ્તેઽપ્યેતસ્મિન્ પુરમથન તૈર્વિસ્મિત ઇવ
સ્તુવન્ જિહ્રેમિ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા ॥ ૯ ॥
તવૈશ્વર્યં યત્નાદ્ યદુપરિ વિરિંચિર્હરિરધઃ
પરિચ્છેતું યાતાવનલમનલસ્કંધવપુષઃ ।
તતો ભક્તિશ્રદ્ધા-ભરગુરુ-ગૃણદ્ભ્યાં ગિરિશ યત્
સ્વયં તસ્થે તાભ્યાં તવ કિમનુવૃત્તિર્ન ફલતિ ॥ ૧૦ ॥
અયત્નાદાસાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરં
દશાસ્યો યદ્બાહૂનભૃત રણકંડૂ-પરવશાન્ ।
શિરઃપદ્મશ્રેણી-રચિતચરણાંભોરુહ-બલેઃ
સ્થિરાયાસ્ત્વદ્ભક્તેસ્ત્રિપુરહર વિસ્ફૂર્જિતમિદમ્ ॥ ૧૧ ॥
અમુષ્ય ત્વત્સેવા-સમધિગતસારં ભુજવનં
બલાત્ કૈલાસેઽપિ ત્વદધિવસતૌ વિક્રમયતઃ ।
અલભ્યા પાતાલેઽપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ
પ્રતિષ્ઠા ત્વય્યાસીદ્ ધ્રુવમુપચિતો મુહ્યતિ ખલઃ ॥ ૧૨ ॥
યદૃદ્ધિં સુત્રામ્ણો વરદ પરમોચ્ચૈરપિ સતીં
અધશ્ચક્રે બાણઃ પરિજનવિધેયત્રિભુવનઃ ।
ન તચ્ચિત્રં તસ્મિન્ વરિવસિતરિ ત્વચ્ચરણયોઃ
ન કસ્યાપ્યુન્નત્યૈ ભવતિ શિરસસ્ત્વય્યવનતિઃ ॥ ૧૩॥
અકાંડ-બ્રહ્માંડ-ક્ષયચકિત-દેવાસુરકૃપા
વિધેયસ્યાઽઽસીદ્ યસ્ત્રિનયન વિષં સંહૃતવતઃ ।
સ કલ્માષઃ કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો
વિકારોઽપિ શ્લાઘ્યો ભુવન-ભય- ભંગ- વ્યસનિનઃ ॥ ૧૪ ॥
અસિદ્ધાર્થા નૈવ ક્વચિદપિ સદેવાસુરનરે
નિવર્તંતે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખાઃ ।
સ પશ્યન્નીશ ત્વામિતરસુરસાધારણમભૂત્
સ્મરઃ સ્મર્તવ્યાત્મા ન હિ વશિષુ પથ્યઃ પરિભવઃ ॥ ૧૫ ॥
મહી પાદાઘાતાદ્ વ્રજતિ સહસા સંશયપદં
પદં વિષ્ણોર્ભ્રામ્યદ્ ભુજ-પરિઘ-રુગ્ણ-ગ્રહ- ગણમ્ ।
મુહુર્દ્યૌર્દૌસ્થ્યં યાત્યનિભૃત-જટા-તાડિત-તટા
જગદ્રક્ષાયૈ ત્વં નટસિ નનુ વામૈવ વિભુતા ॥ ૧૬ ॥
વિયદ્વ્યાપી તારા-ગણ-ગુણિત-ફેનોદ્ગમ-રુચિઃ
પ્રવાહો વારાં યઃ પૃષતલઘુદૃષ્ટઃ શિરસિ તે ।
જગદ્દ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિતિ
અનેનૈવોન્નેયં ધૃતમહિમ દિવ્યં તવ વપુઃ ॥ ૧૭ ॥
રથઃ ક્ષોણી યંતા શતધૃતિરગેંદ્રો ધનુરથો
રથાંગે ચંદ્રાર્કૌ રથ-ચરણ-પાણિઃ શર ઇતિ ।
દિધક્ષોસ્તે કોઽયં ત્રિપુરતૃણમાડંબર-વિધિઃ
વિધેયૈઃ ક્રીડંત્યો ન ખલુ પરતંત્રાઃ પ્રભુધિયઃ ॥ ૧૮ ॥
હરિસ્તે સાહસ્રં કમલ બલિમાધાય પદયોઃ
યદેકોને તસ્મિન્ નિજમુદહરન્નેત્રકમલમ્ ।
ગતો ભક્ત્યુદ્રેકઃ પરિણતિમસૌ ચક્રવપુષઃ
ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર જાગર્તિ જગતામ્ ॥ ૧૯ ॥
ક્રતૌ સુપ્તે જાગ્રત્ ત્વમસિ ફલયોગે ક્રતુમતાં
ક્વ કર્મ પ્રધ્વસ્તં ફલતિ પુરુષારાધનમૃતે ।
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન-પ્રતિભુવં
શ્રુતૌ શ્રદ્ધાં બધ્વા દૃઢપરિકરઃ કર્મસુ જનઃ ॥ ૨૦ ॥
ક્રિયાદક્ષો દક્ષઃ ક્રતુપતિરધીશસ્તનુભૃતાં
ઋષીણામાર્ત્વિજ્યં શરણદ સદસ્યાઃ સુર-ગણાઃ ।
ક્રતુભ્રંશસ્ત્વત્તઃ ક્રતુફલ-વિધાન-વ્યસનિનઃ
ધ્રુવં કર્તુઃ શ્રદ્ધા-વિધુરમભિચારાય હિ મખાઃ ॥ ૨૧ ॥
પ્રજાનાથં નાથ પ્રસભમભિકં સ્વાં દુહિતરં
ગતં રોહિદ્ ભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા ।
ધનુષ્પાણેર્યાતં દિવમપિ સપત્રાકૃતમમું
ત્રસંતં તેઽદ્યાપિ ત્યજતિ ન મૃગવ્યાધરભસઃ ॥ ૨૨ ॥
સ્વલાવણ્યાશંસા ધૃતધનુષમહ્નાય તૃણવત્
પુરઃ પ્લુષ્ટં દૃષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપિ ।
યદિ સ્ત્રૈણં દેવી યમનિરત-દેહાર્ધ-ઘટનાત્
અવૈતિ ત્વામદ્ધા બત વરદ મુગ્ધા યુવતયઃ ॥ ૨૩ ॥
શ્મશાનેષ્વાક્રીડા સ્મરહર પિશાચાઃ સહચરાઃ
ચિતા-ભસ્માલેપઃ સ્રગપિ નૃકરોટી-પરિકરઃ ।
અમંગલ્યં શીલં તવ ભવતુ નામૈવમખિલં
તથાપિ સ્મર્તૄણાં વરદ પરમં મંગલમસિ ॥ ૨૪ ॥
મનઃ પ્રત્યક્ચિત્તે સવિધમવિધાયાત્ત-મરુતઃ
પ્રહૃષ્યદ્રોમાણઃ પ્રમદ-સલિલોત્સંગતિ-દૃશઃ ।
યદાલોક્યાહ્લાદં હ્રદ ઇવ નિમજ્યામૃતમયે
દધત્યંતસ્તત્ત્વં કિમપિ યમિનસ્તત્ કિલ ભવાન્ ॥ ૨૫ ॥
ત્વમર્કસ્ત્વં સોમસ્ત્વમસિ પવનસ્ત્વં હુતવહઃ
ત્વમાપસ્ત્વં વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિ ચ ।
પરિચ્છિન્નામેવં ત્વયિ પરિણતા બિભ્રતિ ગિરં
ન વિદ્મસ્તત્તત્ત્વં વયમિહ તુ યત્ ત્વં ન ભવસિ ॥ ૨૬ ॥
ત્રયીં તિસ્રો વૃત્તીસ્ત્રિભુવનમથો ત્રીનપિ સુરાન્
અકારાદ્યૈર્વર્ણૈસ્ત્રિભિરભિદધત્ તીર્ણવિકૃતિ ।
તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમણુભિઃ
સમસ્તં વ્યસ્તં ત્વાં શરણદ ગૃણાત્યોમિતિ પદમ્ ॥ ૨૭ ॥
ભવઃ શર્વો રુદ્રઃ પશુપતિરથોગ્રઃ સહમહાન્
તથા ભીમેશાનાવિતિ યદભિધાનાષ્ટકમિદમ્ ।
અમુષ્મિન્ પ્રત્યેકં પ્રવિચરતિ દેવ શ્રુતિરપિ
પ્રિયાયાસ્મૈધામ્ને પ્રણિહિત-નમસ્યોઽસ્મિ ભવતે ॥ ૨૮ ॥
નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમઃ
નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ ।
નમો વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય ચ નમઃ
નમઃ સર્વસ્મૈ તે તદિદમતિસર્વાય ચ નમઃ ॥ ૨૯ ॥
બહુલ-રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ
પ્રબલ-તમસે તત્ સંહારે હરાય નમો નમઃ ।
જન-સુખકૃતે સત્ત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ
પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ ॥ ૩૦ ॥
કૃશ-પરિણતિ-ચેતઃ ક્લેશવશ્યં ક્વ ચેદં
ક્વ ચ તવ ગુણ-સીમોલ્લંઘિની શશ્વદૃદ્ધિઃ ।
ઇતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરાધાદ્
વરદ ચરણયોસ્તે વાક્ય-પુષ્પોપહારમ્ ॥ ૩૧ ॥
અસિત-ગિરિ-સમં સ્યાત્ કજ્જલં સિંધુ-પાત્રે
સુર-તરુવર-શાખા લેખની પત્રમુર્વી ।
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ ॥ ૩૨ ॥
અસુર-સુર-મુનીંદ્રૈરર્ચિતસ્યેંદુ-મૌલેઃ
ગ્રથિત-ગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય ।
સકલ-ગણ-વરિષ્ઠઃ પુષ્પદંતાભિધાનઃ
રુચિરમલઘુવૃત્તૈઃ સ્તોત્રમેતચ્ચકાર ॥ ૩૩ ॥
અહરહરનવદ્યં ધૂર્જટેઃ સ્તોત્રમેતત્
પઠતિ પરમભક્ત્યા શુદ્ધ-ચિત્તઃ પુમાન્ યઃ ।
સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાઽત્ર
પ્રચુરતર-ધનાયુઃ પુત્રવાન્ કીર્તિમાંશ્ચ ॥ ૩૪ ॥
મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ ।
અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્ ॥ ૩૫ ॥
દીક્ષા દાનં તપસ્તીર્થં જ્ઞાનં યાગાદિકાઃ ક્રિયાઃ ।
મહિમ્નસ્તવ પાઠસ્ય કલાં નાર્હંતિ ષોડશીમ્ ॥ ૩૬ ॥
કુસુમદશન-નામા સર્વ-ગંધર્વ-રાજઃ
શશિધરવર-મૌલેર્દેવદેવસ્ય દાસઃ ।
સ ખલુ નિજ-મહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષાત્
સ્તવનમિદમકાર્ષીદ્ દિવ્ય-દિવ્યં મહિમ્નઃ ॥ ૩૭ ॥
સુરગુરુમભિપૂજ્ય સ્વર્ગ-મોક્ષૈક-હેતું
પઠતિ યદિ મનુષ્યઃ પ્રાંજલિર્નાન્ય-ચેતાઃ ।
વ્રજતિ શિવ-સમીપં કિન્નરૈઃ સ્તૂયમાનઃ
સ્તવનમિદમમોઘં પુષ્પદંતપ્રણીતમ્ ॥ ૩૮ ॥
આસમાપ્તમિદં સ્તોત્રં પુણ્યં ગંધર્વ-ભાષિતમ્ ।
અનૌપમ્યં મનોહારિ સર્વમીશ્વરવર્ણનમ્ ॥ ૩૯ ॥
ઇત્યેષા વાઙ્મયી પૂજા શ્રીમચ્છંકર-પાદયોઃ ।
અર્પિતા તેન દેવેશઃ પ્રીયતાં મે સદાશિવઃ ॥ ૪૦ ॥
તવ તત્ત્વં ન જાનામિ કીદૃશોઽસિ મહેશ્વર ।
યાદૃશોઽસિ મહાદેવ તાદૃશાય નમો નમઃ ॥ ૪૧ ॥
એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં યઃ પઠેન્નરઃ ।
સર્વપાપ-વિનિર્મુક્તઃ શિવ લોકે મહીયતે ॥ ૪૨ ॥
શ્રી પુષ્પદંત-મુખ-પંકજ-નિર્ગતેન
સ્તોત્રેણ કિલ્બિષ-હરેણ હર-પ્રિયેણ ।
કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન
સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ ॥ ૪૩ ॥
॥ ઇતિ શ્રી પુષ્પદંત વિરચિતં શિવમહિમ્નઃ સ્તોત્રં સમાપ્તમ્ ॥


